સુરતના આંગણે 1 જુને ‘દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની કલા સ્પર્ધા’ યોજાશે
સુરત, 25 મે : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સુરત દ્વારા દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ 2021-22 બે- દિવસીય સ્પર્ધાનું આગામી તા.1 અને 2 જી જુનના રોજ સવારે 8 વાગે વરાછાના હિરાબાગ સ્થિત પી.પી. સવાણી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા સ્પર્ધા 1 જૂનના […]
Continue Reading