સુરતમાં પ્રદેશ ભાજપાની કારોબારી બેઠક મળી : મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ રહ્યું ઉપસ્થિત
સુરત, 9 જુલાઈ : સુરતના સરસાણા સ્થિત કોન્વોકેશન સેન્ટર ખાતે શનિવારે પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રીમંડળના વિવિધ વિભાગોના મંત્રીઓ, સિનિયર આગેવાનો સહિત પ્રદેશ કારોબારીમાં અપેક્ષિત એવા 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 150 બેઠક પર […]
Continue Reading