14મી એ પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે કામરેજ અને બારડોલી ખાતે અમલીકરણ બેઠક યોજાશે

સુરત, 12 મે : રાજયના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પ્રચાર-પ્રસાર, રસાયણમુક્ત પેદાશોના વેચાણ અને યોજનાકીય કામગીરીનો વધુમાં વધુ ખેડુતો જોડાય તે માટે આગામી તા.14મી મેના રોજ કામરેજ અને બારડોલી ખાતે અમલીકરણ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. બારડોલી ખાતે સવારે 10 વાગે […]

Continue Reading