સુરત : અડાજણમાં 25 એપ્રિલથી 1 મે સુધી પ્રાદેશિક મેળો યોજાશે : શહેરીજનોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની તક
સુરત, 20 એપ્રિલ : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારો તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રાદેશિક કક્ષાએ વેચાણ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર તા.25 એપ્રિલથી 1 મે સુધી સુરતના અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, હનીપાર્ક રોડ ખાતે ‘પ્રાદેશિક મેળો’ યોજાશે.રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના […]
Continue Reading