સુરત : બે વર્ષના અંતરાલ બાદ ભૂલકાઓના આગમનથી પ્રિ-સ્કુલોના વર્ગોમાં ફરી કિકિયારીઓ ગુંજી ઉઠી

સુરત, 17 ફેબ્રઆરી : કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા ઘટાડાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજથી તમામ પ્રિ-પ્રાઈમરી શાળામાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી છે, ત્યારે બે વર્ષ બાદ ભૂલકાઓના આગમન સાથે જ શાળાના વર્ગોમાં ફરી કિકિયારીઓ ગુંજી ઉઠી હતી. કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા માન્યતાપ્રાપ્ત તથા ‘ડિજીટલ ઇન્ડીયા’ અભિયાન હેઠળ CSC-કોમન સર્વિસ […]

Continue Reading