તાપી : 13મી માર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં બાજીપુરા ખાતે ‘‘સહકારથી સમૃધ્ધિ’’ સંમેલન યોજાશે

સુરત, 10 માર્ચ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી આગામી તા.13મી માર્ચ, 2022ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. જેમાં સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્દઘાટન થશે. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં […]

Continue Reading