ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કામરેજ ખાતે ‘બાળ સંભાળ કેન્દ્ર’ અને ‘ગામદૂત યોજના’નો શુભારંભ

સુરત, 3 એપ્રિલ : સુરત રેન્જ પોલીસ પ્રેરિત અને સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ખાતે નવનિર્મિત ‘બાળ સંભાળ કેન્દ્ર’ (ડે કેર સેન્ટર) તેમજ ‘ગામદૂત યોજના’નો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો હતો. કામરેજના દલપત રામા ભવન, રામકબીર કેમ્પસ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ જવાનોની ફરજ સાથે સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે,’ બાળકો માટે […]

Continue Reading