સુરત : ડુમસમાં પોલીસકર્મીઓ માટે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સંપન્ન

સુરત : ગૃહ, યુવા રમતગમત અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને શહેર પોલીસ અને સુરત વોલિબોલ એસોસિએશન દ્વારા ડુમસ ખાતે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સ્પર્ધા સંપન્ન થઈ હતી. જેમાં મંત્રીના હસ્તે વિજેતા ટીમને રૂ.51 હજાર અને તથા રનરઅપ ટીમને રૂ.35 હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મંત્રીએ […]

Continue Reading