સુરતમાં બોગસ આધારકાર્ડ,ચૂંટણી કાર્ડ,આરસી બૂક બનાવતા 3 ઝડપાયા
સુરત, 1 માર્ચ : સુરત શહેરમાં બોગસ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ આરટીઓની આરસી બુક પણ બનાવી આપતા હોવાની માહિતી પોલીસને મળી હતી.આ બાતમીના આધારે સુરત પોલીસે શહેરના ડિંડોલી સ્થિત આંગન રેસીડેન્સીમાં છાપો માર્યો હતો.છાપા દરમિયાન આ આખું કૌભાંડ આરટીઓ એજન્ટ સહિતની ટોળકી ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ કૌભાંડ ચલાવનારા 3 શખ્સોને મુદામાલ સાથે […]
Continue Reading