સુરત : SSC ના 288, HSC સામાન્ય પ્રવાહના 136 અને વિજ્ઞાન પ્રવાહના 60 એમ કુલ 484 બિલ્ડીંગો પર યોજાશે પરીક્ષા

સુરત, 25 માર્ચ : માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા આગામી તા.28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જે સંદર્ભે સુરત જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે યોજાનાર બોર્ડની પરીક્ષામાં યોજાનાર છે. જેમાં 89,475 વિદ્યાર્થીઓ SSC, 44,345 વિદ્યાર્થીઓ એચએસસી સામાન્ય પ્રવાહ, 13,320 એચએસસી વિજ્ઞાન પ્રવાહ એમ કુલ 1,47,140 વિદ્યાર્થી પરીક્ષા આપશે. […]

Continue Reading