સુરત : ગુજરાત બોર્ડની પરીક્ષા સંદર્ભે પરીક્ષા કેન્દ્રોની 200 મીટરના ધેરાવામાં 4 કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

સુરત, 19 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.26/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના (નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 134 પરિક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર તેવા હેતુથી સુરત […]

Continue Reading