સુરત : ગુજરાત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મ એકેડમી ઘ્વારા તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે

સુરત, 22 મે : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ દ્વારા બ્રાહ્મણ સમાજ ના વિદ્યાર્થીઓ માટે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કલાસ 1,2,આઈ એસ,આઈ પી એસ, આઈ આર એસ,પોલીસ ભરતી, બેન્ક ભરતી, જેવી પરીક્ષા આપવા માટે ની પૂર્વ તૈયારી માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મ એકેડમી ઘ્વારા સુરત ખાતે […]

Continue Reading