લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવશે : ડૉ.વેદાંતી

સુરત,4 મે : સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીના જન્મોત્સવ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર ટ્રસ્ટ કમિટીના સભ્ય ડો.રામવિલાસ વેદાંતી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે પત્રકારોને સંબોધતા તેમણે વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કર્યા હતા.ડો.વેદાંતીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે ઠરાવ લીધો છે, સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે, તે […]

Continue Reading