ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામમાં 342 લાભાર્થીઓએ ઘરઆંગણે સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવ્યા

સુરત, 22 ફેબ્રઆરી : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલે ‘ મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે ‘ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવો ઉમદા પ્રયાસ કર્યો છે. જે સંદર્ભે યુથ ફોર હજીરા ગ્રુપ અને […]

Continue Reading