સુરત : વીએનએસજીયુ ખાતે ત્રિદિવસીય ‘ભરતી મેળો- 2022 ’ ના પ્રથમ દિવસે રોજગારવાંચ્છુંઓમાં ભારે ઉત્સાહ દેખાયો

સુરત, 9 મે : યુવાનોને તેમના કૌશલ્ય મુજબ ખાનગી ક્ષેત્રે નોકરી મેળવી આપવાના હેતુસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત/ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંકત ઉપક્રમે 9 થી 11 મે સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરી બિલ્ડીંગ ખાતે યોજાનાર ‘ભરતી મેળો- 2022’ ના પ્રથમ દિવસની રોજગારવાંચ્છુંઓના ભારે […]

Continue Reading