સુરત શહેર ભાજપા કાર્યાલય પર કાર્યકર્તાઓએ મનાવ્યો ભવ્ય વિજયોત્સવ
સુરત, 10 માર્ચ : તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં ચૂંટણી યોજવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ , મણીપુર, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં થયેલા મતદાન બાદ સૌ કોઈની નજર ગુરુવારના જાહેર થનારા પરીણામો પર હતી.ગુરુવારે જાહેર થયેલા પરીણામો મુજબ દેશના 4 રાજ્યોમાં ફરીથી એક વાર ભગવો લહેરાયો છે.દેશભરમાં ભાજપાના કાર્યકર્તાઓમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ત્યારે ચાર રાજ્યોમાં ભારતીય જનતા […]
Continue Reading