સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા પ્રત્યેક આંગણવાડીમાં ચેકઅપ કેમ્પ યોજાયા

સુરત : આજ રોજ સુપોષણ અભિયાન હેઠળ સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સુરત શહેરની પ્રત્યેક આંગણ વાડીમાં કુપોષિત બાળકો માટે ચેક અપ તથા પ્રોટીન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવાનો અભિગમ રાખી સ્વસ્થ ભારત સશક્ત ભારત ના સૂત્રને સાર્થક કરતા આ […]

Continue Reading