સુરત : ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદાં TUF ના પ્રશ્નોનું નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન
સુરત, 4 જૂન :મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે આયોજિત બે દિવસીય કેમ્પ સફળ રહ્યો હતો. કેમ્પમાં ઉદ્યોગકારો ના દાવાઓ સહિતના પ્રશ્નોનું યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું હતું . કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશે કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી […]
Continue Reading