શ્રમ અને રોજગાર રાજયમંત્રીએ ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરત જિલ્લા રોજગાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી

સુરત, 20 મે : શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ઈતિહાસમાં પ્રથમવાર આજરોજ નાનપુરા બહુમાળી ભવન ખાતે આવેલી સુરત જિલ્લા રોજગાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લઈને રોજગારી કચેરીની કામગીરીથી પ્રભાવિત થયા હતા. આ કચેરી દ્વારા ભરતીમેળાઓ, રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની તકો, સ્વરોજગારીનિર્માણ તથા કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન જેવી કામગીરીની મંત્રીએ પ્રશંસા કરી હતી. મંત્રીએ કહ્યું કે, […]

Continue Reading