સુરત મનપાના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયો 316 કરોડનો વધારો : 7286 કરોડનું બજેટ મંજૂર

સુરત, 8 ફેબ્રઆરી : રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરના વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટે ગત દિવસોમાં મનપા કમિશનર દ્વારા 6970 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાયી સમિતિની મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિએ મંગળવારે આ બજેટમાં રૂ.316 કરોડનો વધારો કરીને 7286 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.આ બજેટમાં સૌથી વધુ પ્રાથમિક […]

Continue Reading