સુરત : શહેર મનપા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની સુવિધા હેતુ બેઠક યોજાઈ
સુરત, 23 માર્ચ : આગામી દિવસોમાં ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ યોજાવાની છે.બોર્ડની આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે હેતુથી બુધવારે શહેર મનપા ખાતે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.જેમાં, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા વિકાસ કામો અને ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટના કામો જે વિસ્તારમાં ચાલી રહ્યા છે ત્યાં ટ્રાફિક જમણી સ્થિતિ ન સર્જાય […]
Continue Reading