મનોદિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ 200 મીટર દોડમાં પ્રથમ આવીને સુરતનું ગૌરવ વધાર્યુ
સુરત, 22 મે : જીવનમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કોઈ જરૂરિયાતમંદને કરેલી નાની મદદ પણ મોટું પરિવર્તન લાવતી હોય છે. આજના આધુનિક જમાનામાં પારકા પરાયા થતા હોય છે, તેવા સમયે એક પ્રોફેસરે અજાણ્યા પિતા પુત્રીને પોતીકા બનાવી મુસીબતના સમયે આશરો આપીને સાચા અર્થમાં માનવતાની મહેંક ફેલાવી છે. અજાણ્યાને આશરો આપીને મુસીબતમાં […]
Continue Reading