સુરતમાં 10મી માર્ચના રોજ રોજગારવાંચ્છું મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

સુરત, 9 માર્ચ : રાજ્ય સરકારની મદદનીશ નિયામક-રોજગાર કચેરી, સુરત અને કેન્દ્ર સરકારની નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી./એસ.ટી.-સુરતના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ’ અન્વયે 10મી માર્ચના રોજ સવારે10 કલાકે, AVTS બિલ્ડીંગ, ITI કેમ્પસ, મજુરાગેટ ખાતે સુરત જિલ્લાની રોજગારવાંચ્છું મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે. ધો.10,12 પાસ, બી.એ., બી.કોમ., બી.સી.એ. તેમજ અન્ય આઈ.ટી. સંબંધિત ડીગ્રી […]

Continue Reading