સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં મહિલાનું ગળું કાપી હત્યારો ફરાર

સુરત, 15 માર્ચ : સુરત શહેરમાં દિન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.લૂંટ,ખંડણી, હત્યા, ચોરી, ચીલઝડપના બનાવો સતત વધી રહ્યા છે.ત્યારે, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીમાં ઘરના પહેલા માળે ઘૂસીને એક મહિલાની કરપીણ હત્યા કરીને હત્યારો ફરાર થઇ જતા ભારે ચકચાર મચી ગઈ છે.આ હત્યાની પોલીસને જાણ થતા જ આ મર્ડર મિસ્ટ્રીને […]

Continue Reading