સુરતની ITI-મજૂરા ખાતે ‘મહિલા જોબ ફેર અને એપ્રેન્ટીસ ભરતી મેળો’ યોજાયો

સુરત, 10 માર્ચ : મહિલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીના અવસરો મળી રહે તેવા હેતુસર ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ સંચાલિત મોડેલ કેરિયર સેન્ટર/મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી-સુરત અને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી અને ITI ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતના સંયુક્ત ઉપક્રમે મજુરા ITI ખાતે ‘મહિલા જોબ ફેર અને એપ્રેન્ટીસ ભરતી મેળો’ યોજાયો હતો. જેમાં 10 […]

Continue Reading