સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.નિશા ચંદ્રા નીડરતાથી કરી ચૂક્યા છે 8000થી વધુ પોસ્ટમોર્ટમ

સુરત, 7 માર્ચ : પ્રાચીન ભારતનો ઈતિહાસ નારીઓની ગૌરવગાથાથી ભરેલો છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’ અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. ઉપરોક્ત વિધાન જ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું મહત્વ દર્શાવે છે. જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે એટલો જ પ્રગતિશીલ અને વિકસિત હોય છે. પરિવાર, સમાજ […]

Continue Reading