ઉમરપાડા તાલુકામાં તળાવો, જળાશયો, ડેમોમાં માછીમારી ન કરવા ચેતવણી

સુરત, 11 જુલાઈ : ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાને લઈ ઉમરપાડા તાલુકામાં ગત વર્ષના વરસાદની સામે આ વર્ષે 236 ટકા વધારે વરસાદ નોંધાયેલો છે. જેથી ઉમરપાડા તાલુકાના તમામ ગામોમાં આવેલા કાચા મકાનોમાં રહેતા રહીશોએ કામચલાઉ ધોરણે તેઓના પાકા મકાન ધરાવતા સંબંધીને ત્યાં અથવા નજીકની પ્રાથમિક શાળાઓમાં ખસી જવા તેમજ તળાવ, જળાશયો, ડેમમાં કોઈ પણ […]

Continue Reading