‘ પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના ‘ હેઠળ સુરત જિલ્લાના માતાપિતા વિહોણા 22 બાળકોને આવરી લેવાયા

સુરત, 30 મે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના’ હેઠળ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધી સહાય એનાયત કરી હતી. આ નિરાધાર બાળકોને 23 વર્ષ પૂર્ણ થયા બાદ રૂા.10 લાખની સહાય મળશે.આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 22 બાળકોને આવરી લેવામાં આવ્યા છેજિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ માધ્યમથી […]

Continue Reading