માર્ગ મકાન મંત્રી સુરતના અતિથિગૃહનું લોકાર્પણ અને પલસાણાના વિશ્રામગૃહનું કરશે ખાતમુહુર્ત

સુરત, 25 ફેબ્રુઆરી : માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના ગલતેશ્વર-ટીમ્બા-બારડોલીમાં રૂ.1410 લાખના ખર્ચે 17.4 કિ.મી. થયેલા રસ્તાના મજબુતી કરણનું લોકાર્પણ 26મી ફેબ્રુ.ના રોજ સાંજે 4 વાગે સુરત અઠવાલાઇન્સ સ્થિત અતિથિગૃહ ખાતે યોજાશે. જે અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં મંત્રીના હસ્તે રૂ.1875 લાખના ખર્ચે અતિથિગૃહના […]

Continue Reading