પ્રદેશ અધ્યક્ષ પાટીલે આપ્યો મુખ્યમંત્રીની પ્રથમ 200 દિવસની કામગીરીનો વિસ્તૃત ચિતાર

સુરત, 2 એપ્રિલ : રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ 200 દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયા છે. ત્યારે, આ સંદર્ભે સુરત શહેરના ઉધના સ્થિત “પંડિત દીનદયાલ ભવન” ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ મુખ્યમંત્રીના નેતૃત્વ તળે કરવામાં આવેલી કામગીરીની ઉપસ્થિત મીડિયા સમક્ષ વિસ્તૃત ચિતાર રજૂ કર્યો […]

Continue Reading