રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સુરતમાં : વિવિધ પંડાલોમાં ‘બાપ્પા’ના દર્શન કરશે
સુરત, 7 સપ્ટેમ્બર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે તારીખ:-8/9/22 ને ગુરૂવાર ના રોજ સુરત ખાતે વિવિધ ગણેશ મંડપો પર દર્શન કરી બાપા ના આશીર્વાદ પ્રાપ્ત કરશે.તાજેતરમાં ચાલતા ગણેશ ઉત્સવ સંદર્ભે આવતીકાલે ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ […]
Continue Reading