સુરત : લિંબાયત ખાતે આયોજીત શિવ મહાપુરાણ કથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત,12 મે : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલના યજમાન પદે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું.આ પ્રસંગે શિવ મહાપુરાણના વકતા મહારાજ લલિત નાગરે મુખ્યમંત્રીનું હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. આ અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું હતું કે,શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી […]

Continue Reading