સુરત : સચિન GIDC કેમિકલ લિકેજ દુર્ઘટનાના 6 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય અર્પણ
સુરત, 1 એપ્રિલ : સુરતની સચિન GIDC ખાતે ગત 6 જાન્યુ. 2022 ના રોજ વહેલી સવારે કેમિકલ લિકેજથી સર્જાયેલી આકસ્મિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 6 શ્રમિકોના પરિવારજનોને આજ રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ રૂ. 24 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. પ્રત્યેક સ્વ.શ્રમિક દીઠ […]
Continue Reading