સુરત શહેર-જિલ્લામાં આયુર્વેદ અને હોમિયોપેથી આયુષ મેગા કેમ્પ યોજાયા

સુરત, 12 એપ્રિલ : નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, સુરત દ્વારા સુરત શહેર-જિલ્લામાં તા.3,6,7 એપ્રિલના રોજ ત્રણ સ્થળોએ વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી આયુષ મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયા હતાં. જેમાં પંચકર્મ, સ્ત્રી રોગ, ચામડીના રોગો, બાળરોગ, જીરિયાટ્રિક, દંતરોગ, ડાયાબિટીસ, અગ્નિકર્મના તજજ્ઞ આયુર્વેદ તબીબોની ઓ.પી.ડી.નો કુલ 800 જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો […]

Continue Reading