વેસુ ખાતે આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર’માં ઉપસ્થિત રહેતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી

સુરત : સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અને મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 16 થી 18 જૂન દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘ મેગા જોબ ફેર-2022 ’માં આજ રોજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જોબ ફેરમાં વર્ચ્યુઅલી જોડાઈને વિદ્યાર્થીઓને […]

Continue Reading