સુરતમાં KFW ફાઈનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીનું જર્મનીના રાજદૂતએ કર્યુ નિરીક્ષણ
સુરત, 10 ફેબ્રઆરી : જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામે કાર્યરત KFW ફાઈનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના ડિરેક્ટર સહદેવસિંહ રાઠીએ જર્મનીના રાજદૂતને સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં. ઉપરાંત તેમણે સુરત શહેરના ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લઈ ક્લેક્ટર આયુષ ઓક તથા મેયર હેમાલી બોઘાવાલા […]
Continue Reading