સુરત : કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું થશે લોકાર્પણ

સુરત, 5 માર્ચ : કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલ તા.6/3/2022ના રોજ સવારે 9:30 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ 10:30 વાગ્યે અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે […]

Continue Reading