સુરત : કેન્દ્રીય આરોગ્યમંત્રી આવતીકાલે મેડિકલ કોલેજનું કરશે ભૂમિપૂજન

સુરત, 26 માર્ચ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા આવતીકાલે સુરત આવી રહ્યા છે.ભરચક કાર્યક્રમની વચ્ચે રવિવારના રોજ સવારે 9 :30 કલાકે તેઓ ડી.ડી.સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વરિયાવ ખાતે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કિરણ મેડિકલ કોલેજના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ બપોરે 2 વાગ્યે 223, ઈચ્છાપોર GIDC ખાતે PMBI વેરહાઉસનું ઉદ્દઘાટન કરશે. બપોરે 3 કલાકે […]

Continue Reading