સુરત : કેન્દ્રીય આરોગ્યમંત્રી 70 કરોડના ખર્ચે સાકારિત થયેલા સરકારી મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ
સુરત, 26 માર્ચ : સમાજમાં તબીબોની જરૂરિયાતની વધતી માંગને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન & રિસર્ચ સોસાયટી- GMERS દ્વારા હાલની મેડિકલ કોલેજોની મેડિકલ બેઠક ક્ષમતામાં ઝડપભેર વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રૂ.70 કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં સાકારિત થયેલા અદ્યતન સરકારી મેડિકલ કોલેજના […]
Continue Reading