સુરત જિલ્લામાં આજે મેધરાજાનું જોર ઘટયું : તાલુકા વિસ્તારમાં એક થી લઈ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો

સુરત, 13 જુલાઈ : સુરત શહેર તથા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પહોચી છે. જો કે આજરોજ વરસાદનું જોર ઘટયું હતું. સવારના 6 થી સાંજના 4 વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદની વિગતો જોઈએ તો સૌથી વધુ મહુવા તાલુકામાં 48 MM તથા સૌથી ઓછો ઓલપાડમાં 1 MM વરસાદ નોંધાયો હતો. જયારે […]

Continue Reading