સુરત : મહિલાઓને વાર્ષિક રૂ. 20 હજારથી વધુની બચત કરાવતા ‘ મેન્સ્ટ્રુઅલ પ્યોર ક્બ્સ ’

સુરત, 18 એપ્રિલ : આજના ટેક્નોલોજી યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમયે મહિલાઓ માટેના માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધન ઉપલબ્ધ ન હતા.તેમજ માસિક દરમિયાન મહિલાઓના પુણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ વિસ્તારોમાં સારી એવી […]

Continue Reading