સુરતના વરાછા ખાતે એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર યોજાશે

સુરત, 5 જુલાઈ : ભારતને સ્વતંત્ર થવાને 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર, સુરતના સંયુકત ઉપક્રમે તેમજ શ્રી તાપી બ્રહમચર્યાશ્રમ સભા, સુરતના સહકારથી બુધવાર, તા. 6 જુલાઇ, 2022ના રોજ બપોરે2:30 કલાકે […]

Continue Reading