સુરત : જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મોકડ્રીલની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

સુરત, 16 ફેબ્રઆરી : ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, સુરત દ્વારા 18મી ફેબ્રુ.એ સવારે 11 વાગ્યે કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લિ.-સચિન ખાતે ‘ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ’ યોજાશે, જેની પૂર્વતૈયારી અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. મોકડ્રીલ સુયોગ્ય રીતે પાર પાડવા માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું […]

Continue Reading