યુક્રેનથી પરત ફરેલા સુરતના વિદ્યાર્થીઓ- પરિવારજનોની જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી
સુરત, 2 માર્ચ : યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી સુરતના 6 વિદ્યાર્થીઓ ખાસ વાહન મારફતે સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે આજરોજ સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ ક્લેક્ટર આર.બી.ભોગાયતા તેમજ અડાજણના મમલતદાર કલ્પના.આર.પટેલ, […]
Continue Reading