કામરેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યુથ ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો

સુરત, 6 ફેબ્રઆરી: કેન્દ્ર સરકારની યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ આવતા નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કામરેજ ખાતે ઓરિએન્ટેશન ઓફ યુથ વિષય સેમિનાર યોજાયો હતો. જેમાં પ્રસિદ્ધ ટ્રેનર અને કોચ શહજાદ બોલિડાએ યુવાનોને જીવનમાં સફળ થવા અને મજબૂત મનોબળથી આગળ વધવા અને પોતાના સપના પૂરા કરવાનો મોટિવેશન મંત્ર આપ્યો હતો.યુવાનોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને જ્ઞાનવર્ધન […]

Continue Reading