માતૃભાષા સંવર્ધનનું નોખું-અનોખું કાર્ય કરનાર સુરતના યુવા શિક્ષક : શિક્ષણકાર્ય સાથે ગુજરાતીને સંવર્ધિત કરવાની આહલેક જગાવી

સુરત, 21 ફેબ્રઆરી : ‘ મા, માતૃભૂમિ, માતૃસંસ્થા અને માતૃભાષા ’નું આપણી ઉપર સદાય ઋણ રહેલું હોય છે. ‘મા’નું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય એવું અનંતકાલીન છે. માતૃભૂમિ અને માતૃસંસ્થાનું ઋણ અદા કરવાનું એક માધ્યમ ભાષા પણ છે. ભાષાનું ઋણ ત્યારે જ અદા કરી શકાય, જ્યારે તેને યોગ્ય રીતે પ્રયોજવામાં આવે. અટલ રાષ્ટ્ર ન્યુઝ // […]

Continue Reading