નહેરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા જિલ્લા યુવા સંમેલન યોજાયું

સુરત, 25 માર્ચ : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંયુક્ત ઉપક્રમે નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા જિલ્લા યુવા સંમેલન યોજાયું હતું. જેમાં ઉમરપાડા, મહુવા, માંડવી, ચોર્યાસી, પલસાણા, ઓલપાડ અને બારડોલી તાલુકામાંથી 100થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ઓલપાડની 3, પલસાણાની 3, ચોર્યાસીની 1 અને મહુવા તાલુકાની 2 સહિત કુલ 9 […]

Continue Reading