સુરત : નાની કુંકાવાવ ગ્રામ પરિવાર દ્વારા યોગીચોક ખાતે રક્તદાન શિબિર યોજાઈ

સુરત, 21 માર્ચ : સુરત યોગીચોક વિસ્તારની પ્રમુખછાયા સોસાયટીમાં યુનિવર્સલ ફાઉન્ડેશન, બાપાસીતારામ ગૃપ તથા ચંદુભાઈ યસ એમ્બ્રોઈડરીના સહયોગથી સમસ્ત નાની કુંકાવાવ ગ્રામ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 67 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ‘બેટી બચાવો’ના નાદ સાથે સંતાનમાં માત્ર દિકરી જ હોય એવા માતા-પિતાને યુનિવર્સલ ફાઉન્ડેશન તરફથી વિશેષ પ્રમાણપત્રોથી સન્માનિત કરાયા […]

Continue Reading