ગૃહરાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘યોગ શિબિર’ યોજાઈ

સુરત, 3 એપ્રિલ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનોએ ભ્રસ્તીકા, કપાલભાતિ,અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ સહીત વિવિધ યોગાસનો કરી શરીરને […]

Continue Reading