દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં સ્કૂલ બેગ મુહિમ દ્વારા રક્ષક ગ્રુપની પ્રશંસનીય સેવા
સુરત, 25 ઓગષ્ટ : માનવીને સેવા જ કરવી હોય તો તેને કોઈ મુશ્કેલીઓ નડતી નથી અને તે માટે બહુ બધા નાણાં હોવા જોઈએ તેવું પણ જરૂરી નથી.સુરતનું રક્ષક ગ્રુપ કઈંક આ વાતને યથાર્થ સાબિત કરી રહ્યું છે.સુરત શહેરમાં યુવા પેઢી મોટા પ્રમાણમાં જીન્સ પેન્ટ પહેરતી હોય તે સ્વાભાવિક છે ત્યારે, આ જીન્સ પેન્ટ પહેરી લીધા […]
Continue Reading